માંગરોળ તાલુકાના ભાટકોલ ખાતે DGVCL ની કીમ ઔદ્યોગિક વિભાગીય કચેરીનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ
ગુજરાત ભૂમિ, સુરત નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે વન,પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં માંગરોળ તાલુકાના ભાટકોલ…
