
કોડિનાર અને તાલાલા સુગર મિલોનો પુનરુધ્ધાર અને આધુનિકરણના પ્રારંભ સાથે ભૂમિપૂજન કરાવતાં કેન્દ્રીય ગૃહમંત્રી
Spread the love ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે આજે સહકાર રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને સહકારી આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર ખાતે કોડિનાર અને તાલાલા સુગર મિલોનો પુનરુધ્ધાર અને આધુનિકરણનો પ્રારંભ કરાવતાં સાથે ભૂમિપૂજન કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રીએ આ અવસરે જણાવ્યું કે, ઇન્ડિયન પોટાશ કંપની દ્વારા આ સુગર મિલોની…
MERTYHR2510788MARTHHDF