બોરસદ તાલુકાના રણોલી અને કિંખલોડમાં ખાતે’ કુલ રૂ.90 લાખના ખર્ચે નિર્માણ થનાર 02 આયુષ્માન આરોગ્ય મંદિરનુ મંત્રી રમણભાઈ સોલંકીના હસ્તે ખાતમુહુર્ત કરાયુ
Spread the love ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં ગ્રામીણ ક્ષેત્રે આરોગ્ય સુવિધાઓ વધુ સુદ્રઢ બનાવવાના આશયથી ૦૨ ‘આયુષ્યમાન આરોગ્ય મંદિર’ના ખાતમુહૂર્ત ગુજરાત સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા બાબતોના મંત્રી રમણભાઈ સોલંકીના વરદહસ્તે કરાયુ હતું. આ પ્રસંગે રૂ.૪૫.૦૦ લાખના ખર્ચે રણોલી ખાતે આયુષ્યમાન આરોગ્ય મંદિર-રણોલી તથા રૂ.૪૫.૦૦ લાખના…

The vibes in Sprunki Phase 8: Battered and Bleak (Uc's Take) …