સર્વાઇકલ કેન્સરથી દીકરીને બચાવીએ, સમયસર HPV રસી મુકાવીએ; રાજ્ય સરકાર દ્વારા અંદાજે 5.50 લાખ કિશોરીઓને રસી આપવાનું લક્ષ્ય
Spread the love 14 વર્ષની દીકરીઓને ગર્ભાશયના મુખના કેન્સર સામે રક્ષણ આપવા સરકારના અભિયાનમાં જોડાવવા વાલીઓને જાહેર અપીલ. વિશ્વના 100થી વધુ દેશોમાં સ્વીકૃત HPV રસી દીકરીઓ માટે સંપૂર્ણ સુરક્ષિત હોવાનું નિષ્ણાત ડોક્ટર્સનો મતગર્ભાશયના મુખના કેન્સર સામે લડવા માટેની આ રસી સંપૂર્ણપણે સુરક્ષિત અને દીકરીઓને જીવલેણ કેન્સરથી બચાવવા માટે અનિવાર્ય હોવાનું GCRIના નિષ્ણાત તબીબોએ જણાવ્યું.આ કેન્સર માટે…

Hey, anyone tried xoso79casino recently? Wondering if it's w …