બોટાદના બાગાયત વિભાગ દ્વારા ફળ-શાકભાજી પરિરક્ષણ અંગે બે દિવસીય તાલીમ શિબિર યોજાઈ
Spread the love બોટાદ બોટાદના નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા મહિલા વૃતિકા સ્ટાઇપેન્ડ યોજના અંતર્ગત બોટાદ જિલ્લાના રાણપુર શહેર ખાતે બહેનોને ફળ અને શાકભાજીના પરિરક્ષણ (કેનિંગ) તથા મૂલ્યવર્ધન અંગે બે દિવસીય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ શિબિરમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવેલી ૩૧ જેટલી બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તાલીમ દરમિયાન તાલીમાર્થી બહેનોને વિવિધ…

The vibes in Sprunki Phase 8: Battered and Bleak (Uc's Take) …