કરમસદ-આણંદ મહાનગરપાલિકાની કડક કાર્યવાહી: બાકી વેરો ન ભરનાર ૦૭ દુકાનો કરવામાં આવી સીલ
Spread the love કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા બાકી વેરાની વસૂલાત માટે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. મહાનગરપાલિકાના ટેક્સ વિભાગની રિકવરી ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી સઘન કાર્યવાહીના ભાગરૂપે કુલ ૦૭ દુકાનો સીલ કરી દેવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં લાંબા સમયથી બાકી રહેલા મિલકત વેરાની વસૂલાત માટે તંત્ર દ્વારા આ આક્રમક અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ કાર્યવાહીની…

The vibes in Sprunki Phase 8: Battered and Bleak (Uc's Take) …