સેવા મેરા યોગદાન અંતર્ગત ઉના વૃદ્ધાશ્રમમાં ફ્રૂટ અને ધાબળા વિતરણ કરાયા
Spread the love સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં તા. ૧૭ સપ્ટેમ્બર થી તા. ૧૭ ઓક્ટોબર દરમિયાન વિશેષ. સેવા સંકલ્પ અભિયાન ના ભાગરૂપે સેવા મેરા યોગદાન અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓની ઉજવણી કરવામાં આવી રહી છે. આ જ કડીમાં ઉના ખાતે વૃધ્ધ કલ્યાણ સંસ્થા આશ્રય વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોને ફ્રૂટ કીટ તથા ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણ કાર્યમાં મામલતદાર ઉના,…

The vibes in Sprunki Phase 8: Battered and Bleak (Uc's Take) …