ગાંધીનગર ફાયર બ્રિગેડની જાંબાઝી: સતર્કતા અને ત્વરિત કામગીરીથી એક જ સપ્તાહમાં ત્રણ અમૂલ્ય જીવ બચાવાયા
Spread the love ગુજરાત ભૂમિ, ગાંધીનગર ગાંધીનગર શહેરી વિસ્તારમાં નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે ફાયર વિભાગ દ્વારા લેવામાં આવેલા આગોતરી સાવચેતીના પગલાં આશીર્વાદરૂપ સાબિત થયા છે. ફાયર બ્રિગેડની ટીમો દ્વારા વિવિધ વ્યૂહાત્મક સ્થળોએ તૈનાત કરવામાં આવેલા ‘સ્ટેન્ડબાય’ સ્ટાફ અને તેમની વીજળીક ઝડપે કામગીરીના પરિણામે, ચાલુ અઠવાડિયા દરમિયાન બનેલી અલગ-અલગ દુર્ઘટનાઓમાં ત્રણ વ્યક્તિઓના જીવ…

Hey, anyone tried xoso79casino recently? Wondering if it's w …