‘ડાંગ દરબાર-૨૦૨૬’ ના પ્રારંભ સાથે રજૂ થશે રંગારંગ સાંસ્ક્રુતિક કાર્યક્રમો
Spread the love ગુજરાત ભૂમિ, ડાંગ ડાંગ જિલ્લાના ‘પોતિકા’ ઉત્સવ એવા ‘ડાંગ દરબાર ‘ના પ્રારંભ સાથે ડાંગના દરબારીઓને રંગારંગ સાંસ્ક્રુતિક કાર્યક્રમોની રમઝટ માણવા મળશે. જેમાં ડાંગ દરબાર મેળા સંદર્ભે યોજાયેલ સાંસ્કૃતિક સમિતિ દ્વારા કલાકારોની યાદી તેમજ વિગતવાર ૫ દિવસોનું આયોજન નક્કી કરી દેવામાં આવેલ છે. જેમાં ‘ડાંગ દરબાર -૨૦૨૬’ ના ઉદઘાટન સમારોહ અગાઉ આહવાના જિલ્લા સેવા…

My buddies are all raving about PK68gamedownload. Says it's …