આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના સુચારૂ આયોજન માટે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
Spread the love ગુજરાત ભૂમિ, આગામી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (8 માર્ચ) ની ઉજવણીને ધ્યાનમાં રાખીને જિલ્લા કચેરી ખાતે જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુના અધ્યક્ષસ્થાને આયોજન સંબંધિત બેઠક યોજાઈ હતી. સંયુક્ત રાષ્ટ્ર સંઘ (United Nations) દ્વારા વર્ષ ૨૦૨૬ માટે જાહેર કરવામાં આવેલી થીમ “Rights. Justice. Action. For ALL Women and Girls” હેઠળ આ વર્ષે વિવિધ મહિલાલક્ષી…

Hey, anyone tried xoso79casino recently? Wondering if it's w …