ભારત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગના સંયુક્ત સચિવ કે.કે.નિરાલાના અધ્યક્ષ સ્થાને પીએમ શાળાઓના આચાર્યો સાથે યોજાઈ બેઠક
Spread the love ભારત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગના સંયુક્ત સચિવ કે.કે.નિરાલા દાહોદ જિલ્લા પ્રવાસે આવેલ છે ત્યારે આજરોજ સંયુક્ત સચિવ કે.કે.નિરાલાની અધ્યક્ષતા હેઠળ જિલ્લા સેવા સદન ખાતે દાહોદ જિલ્લાની પીએમ શાળાઓના આચાર્યો સાથે બેઠક યોજવામાં આવી હતી. આ નિમિતે કલેકટરશ્રી યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્મિત લોઢા, પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્ર મીના પણ ઉપસ્થિત રહ્યા…

Hey, anyone tried xoso79casino recently? Wondering if it's w …