‘ઈન્ડો-અમેરિકન સ્પાઈન સર્જરી કેમ્પ’ અંતર્ગત કરોડરજ્જુની અત્યંત જોખમી સર્જરી અમદાવાદમાં સફળતાપૂર્વક સંપન્ન
Spread the love ગુજરાત ભૂમિ, અમદાવાદ રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સહયોગથી આયોજિત ‘ઈન્ડો-અમેરિકન સ્પાઈન સર્જરી કેમ્પ’ અંતર્ગત કરોડરજ્જુની અત્યંત જોખમી સર્જરી અમદાવાદમાં સફળતાપૂર્વક સંપન્ન કરી. ₹5થી 10 લાખનો ખર્ચ ધરાવતી આ જટિલ સર્જરી અમદાવાદ સિવિલ મેડિસિટી સ્થિત ગવર્નમેન્ટ સ્પાઈન ઈન્સ્ટિટ્યૂટ દ્વારા નિઃશુલ્ક કરવામાં આવી; ‘ઈન્ડો-અમેરિકન સ્પાઇન સર્જરી કેમ્પ’ અંતર્ગત 7…

My buddies are all raving about PK68gamedownload. Says it's …