૧૧૨ ની મદદ થકી રાબડાળની ૧૫ દિવસથી ગુમ વ્યક્તિ ઝાલોદ તાલુકાના જેતપુર રોડ પરથી મળી આવતાં પરિવારજનોને સોંપાયું
Spread the love ગુજરાત ભૂમિ, દાહોદ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના જેતપુર રોડ પર એક અજાણ્યો અને અસ્થિર માનસિક સ્થિતિ ધરાવતો વ્યક્તિ મળી આવેલ હતો. સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક 112 ઇમરજન્સી સેવાને જાણ કરવામાં આવી હતી. જાણ મળતા જ 112 ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને પરિસ્થિતિને સંવેદનશીલ રીતે સંભાળી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી. પૂછપરછ દરમિયાન…

My buddies are all raving about PK68gamedownload. Says it's …