સફાઈ કામદારોના ઉત્કર્ષ માટે મહત્વની બેઠક
Spread the love રાષ્ટ્રીય સફાઈ કામદાર આયોગના વાઇસ ચેરમેન હરદીપસિંઘ ગીલની અધ્યક્ષતામાં ઉપલેટા નગરપાલિકા ખાતે મીટીંગ યોજાઈ 🏛️ સફાઈ કામદારોના પ્રશ્નો અને રજૂઆતો પ્રત્યે સંવેદનશીલ અભિગમ સાથે મદદરૂપ બનવા અધિકારીઓને સૂચના આપતા ગીલ 👷♂️ સફાઈ કામદારોના કલ્યાણ અને તેમના હિતોના રક્ષણ માટે વહીવટી તંત્ર કટિબદ્ધ છે. ✅ Spread the love

Hey, anyone tried xoso79casino recently? Wondering if it's w …