
આગામી દિવસોમાં તહેવારોને અનુલક્ષીને સમગ્ર જિલ્લામાં હથિયારબંધી અંગેનું જાહેરનામું બહાર પડાયું
ગુજરાત ભૂમિ, ભાવનગર આગામી ફેબ્રુઆરી-૨૦૨૪/માર્ચ-૨૦૨૪ નાં માસ દરમ્યાન તા. ૧૨/૦૨/ર૦૨૪ નાં રોજ તિલકુંદ ચતુર્થી, તા.૧૪/૦૨/૨૦૨૪ નાં રોજ વસંત પંચમી, તા.૧૭/૦૨/૨૦૨૪…