
આવનારી પેઢીને સ્વસ્થ-સશક્ત બનાવવા પ્રત્યેક ખેડૂત સુધી પ્રાકૃતિક ખેતી પહોંચે તે આવશ્યક : આચાર્ય દેવવ્રતજી
ગુજરાત ભૂમિ, બારડોલી બારડોલી ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી : જંતુનાશકોના અંધાધૂંધ ઉપયોગના…